‘Religion of Science’ સત્યની શોધમાં "ધર્મ અને વિજ્ઞાન" ધર્મ આ દુનિયામાં બધા લોકોને જોડે છે અને એ બહુ ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધર્મ લોકોને ડીફાઈન કરે છે કે ‘હું હિન્દુ છું, મુસ્લીમ છું, શીખ છું’ વગેરે… જયારે સાયન્સ એમ કહે છે કે આ વસ્તુ શું છે ? એ કેમ ચાલે છે ? કેવી રીતે થઈ ? કોણે બનાવી ? કેમ બની ? Dharma is looking for the truth inside and science is looking for the truth outside. So science is constantly searching for truth that how did this universe came about. That search in science continues. But when you find something in science, it applies to humanity. વિજ્ઞાનમાં જે પણ શોધ થાય એ ફટ દઈને બધાને ઉપયોગમાં આવી જાય ! કોઈકે કેન્સર પર કંઈક શોધ્યું તો દુનિયાના દરેક ખૂણામાં એની એપ્લીકેશન ઓટોમેટિક ફીટ થઈ જાય. જ્યારે ધર્મમાં શું છે કે તમને સત્ય મળે તો મોટેભાગે તમારી અંદર જ રહે છે. તેને મલ્ટીપ્લાય કરવું એ કોમ્પ્લિકેટેડ છે. ધર્મ બાઉન્ડ્રી પણ બનાવે છે. સાયન્સ બાઉન્ડ્રી નથી બનાવતું. Science has no boundaries. એની કોઈ રેખા જ નથી કે આ મારું કે તમારું. જ્યારે ધર્મમાં રેખા છે કે આ મારો ધર્મ અને આ તમારો ધર્મ. Religion started defining us and dividing us. સાયન્સમાં એટલું બધું ડિસિપ્લિન જોઈએ કે ડિસિપ્લિન વગર તમને એ પ્રશ્નનો જવાબ ન મળી શકે. ઘણી વખત કોઈને જવાબ શોધતા પાંચ વર્ષ લાગે તો કોઈને પચાસ વર્ષ લાગે. ઘણા પ્રશ્નોનો જવાબ પાંચ હજાર વર્ષથી નથી મળ્યો. સર્ચ ચાલુ જ છે. In science, you have to have open mind, open heart, but you also need discipline. Besides discipline, you need analysis. ડિસિપ્લિન અને એનાલિસિસ પછી આવે છે ક્રિએટિવીટી. એનાલિસિસ કર્યા પછી નક્કી કરવું પડે કે આ પેટર્ન શું કહે છે ? But you have to be respectful for others opinion. કારણ કે સાયન્સમાં તો અનેક લોકોના ઓપિનિયન હોય. કોઈએ આમ કહ્યું હોય તો કોઈએ તેમ કહ્યું હોય. એટલે જો તમે બીજાના ઓપિનિયન પર આદર ન ધરાવતા હોવ તો તમને સત્ય નહીં મળે. It has lot to do with religion. રિલિજિયનમાં પણ… you have to be respectful for other religion. Do not try to change somebodies mind. Respect whatever they are saying. You also need to be ethical in science. Very ethical ! You also need multile disciplinary mind.. You need to be scientist, humanitarian, psychologist, sociologist, economist. Because all modern work requires team work. Without teamwork, there is no search for truth any more. You need concern for truth and absolute truth. You need respect for others, love everybody and you need to focus on self-reliance. આ માટે માણસ work-centric હોવો જોઈએ. અમુક માણસો ધર્મ વાળા હોવા જોઈએ અને અમુક માણસો કર્મવાળા હોવા જોઈએ. ધર્મથી બધા પ્રશ્નો દૂર નથી થવાના, એ રીતે માત્ર કર્મથી પણ બધા પ્રશ્નો દૂર નથી થવાના. "Proper integration of dharma and karma will solve the problem " that we need to really understand, promote and work. આ બંને ટ્રેક બરાબર બેલેન્સ કરવાના છે. આ બંને ટ્રેકમાં સર્વસામાન્ય વસ્તુ ‘સત્ય’ છે. It is the search for truth inside and outside that really matters. I hope I have talked little bit of a sense. જો કંઈ આડુઅવળું લખાઇ ગયું હોય તો માફી માગું છું. શંભુ પટેલ પેરીસ ( સામ પિત્રોડા ના પ્રવચન નું રૂપાંતર ) ૧૩/૦૫/૨૦૧૨ રવિવાર

Categories:

One Response so far.

  1. Anonymous says:

    very good.

Leave a Reply