વાચા વહે ન  વ્હેણ  - સમે નેહ જૈ બળે,
મનની લગામ  જીભ  પર હાંકી શકે હળે.
રાતે જતાં જશે, અવ
                  તમસો જતાં નહીં,
ધુંટાય  પાન  ક્રમ  ક્રમે
                  ઓસડ થતાં નહીં.
દર્દી દવાને હામ  થકી પી જવા કરે,
અટક્યા કરે ફરીને કશું કંઠના તળે.
વ્હેતા પ્રવાહ  નિકળી
                વેલા સુકાવતા,
કૌતુક કરતું કોણ
                કહે કોણ  પુછતાં !
આવા અકળ  અગાધ  ઘુઘવતા વનો વિશે,
અટકળ  કરો કે મત્સ્ય મગરમચ્છને ગળે.

-મનોજ  શુક્લ.

Categories: ,

Leave a Reply