કાન્હો કહે હું કાળો ને રાધા ગોરી કેમ?
તમે કરજો પ્રેમની વાતો,અને અમે કરીશું પ્રેમ..!

કાન્હાની તો વાંસળી જુઓને બોલે મીઠા વેણ,
તમે કરજો પ્રેમની વાતો,અને અમે કરીશું પ્રેમ..!

કાન્હાને મન રાધા - મીરા બસ પ્રેમ જ પ્રેમ,
તમે કરજો પ્રેમની વાતો,અને અમે કરીશું પ્રેમ..!

Categories: ,

Leave a Reply