જે પોતાની સુગંધ ને બધાના જીવનમાં વિખેરે છે. 
દોસ્તી એક જ્યોત છે. 
જે પોતે સળગી ને રોશની આપે છે . 
દોસ્તી એક સંગીત છે . 
જે પોતાના સુર-તાલથી બધાના જીવનને ગુંજતું કરે છે . 
દોસ્તી એક બંધન છે . 
જે દિલોની દુરી ને મિટાવી ને પાસે લાવે છે. 
દોસ્તી એક શીખ છે . 
જે બધાને જીવન જીવવાની કળા શીખવે છે. 
દોસ્તી એક વરદાન છે. 
જે માણસને ભગવાન પાસે થી મળેલી અનમોલ ભેટ છે.

Posted By sangita on gujarati

Categories: ,

Leave a Reply