સમય  બદલાય ગયો બધો...
પણ અમે બદલાય ના શક્યા...

અફસોસ બેઠા થયો એકવાર
પણ અમે બદલાય ના શક્યા....

કર્યું ધાર્યું બધું
પણ અમે બદલાય ના શક્યા...

કસોટી થઈ  ઘણી
પણ અમે બદલાય ના શક્યા...

ઘણા ઢોળાવ જોયા
પણ અમે બદલાય ના શક્યા...

ઘવાયા ખુદ સ્વયંથી
પણ અમે બદલાય ના શક્યા...

દિલાસો દિલને દઈ દીધો
પણ અમે બદલાય ના શક્યા....
 by  - વાગ્ભિ પાઠક પરમાર

Categories: ,

Leave a Reply