ચલો મન જાયેં, ઘર યે અપને ...જગતમાં શીખવાનો પહેલો પાઠ આ છે, 
કોઈને શીખ ન દેવાનો અને કોઈ પણ 
વ્યક્તિ પર દોષારોપણ ન કરવાનો દ્રઢ 
સંકલ્પ કરો. ખરા મનુષ્ય બનો,
ઊઠો, દોષનો ટોપલો જાતે જ 
વહન કરો , હંમેશા એ જ સાચું છે એવો 
તમને અનુભવ થશે. 
- સ્વામી વિવેકાનંદ .. 

મિત્રો આજે ૧૨મી જાન્યુઆરી, અંગ્રેજી તારીખ મુજબ સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ છે, ( રામકૃષ્ણ મિશન અને મઠ આ જન્મ જયંતિ, તિથી મુજબ ઉજવે છે અને મનાવે છે , જે આ રવિવારે છે...) જે પૂરા ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે.. ખાસ આજે જે ભજન તમારી સમક્ષ મૂકવા નમ્ર કોશિશ કરેલ છે તે અંગે જણાવું તો, આજનું ભજન સ્વામીજી (વિવેકાનંદજી) જ્યારે સૌ પ્રથમ વખત ઠાકોર - શ્રીરામકૃષ્ણપરમહંસ (દેવ) ને મળવા ગયા હતા ત્યારે આ ભજન તેમણે ઠાકોરના કહેવાથી તેમની પાસે ગાયેલું... જેના બોલ (શબ્દો) ખૂબજ સુંદર અને મનનીય છે, .. આશા છે આ ભજન જરૂરથી માણવાની આપ સર્વેને મજા આવશે ...! આપને આજનું ભજન પસંદ આવ્યું કે નહિ તે જરૂરથી કોમેન્ટ્સ બોક્ષમાં પ્રતિભાવ આપી જણાવવા તકલીફ લેશો......


ચલો મન જાયેં, ઘર યે અપને .. (૨)
ઇસ પરદેશ મેં, વોહ પરદેશ મેં ..
કયું પરદેશી રહેં ....એ.....

ચલો મન જાયેં, ઘર યે અપને ..
ચલો મન જાયે, ઘર અપને ...

આંખ જો ભાયે વોહ, કોરા સપના
સારે પરાયે હૈ, કોઈ ના, અપના ..
ઐસે જુઠ્ઠે પ્રેમ મેં ન પડના,
ભૂલને મેં કાયે જી એ .... (માં)

ચલો મન જાયેં, ઘર યે અપને ..
ચલો મન જાયેં, ઘર અપને ...

સાચે પ્રેમ કી જ્યોત જલા કે .. (૨)
મન સુન્હલે મેરી, કાં લગા કે ..

સાચે પ્રેમ કી જ્યોત જલા કે ..
મન સુન્હલે મેરી, કાન લગા કે ..

પાપ ઔર પૂણ્ય કી, ડગરી ઊઠા કે
અબ નીરા..હ ચલે ..... એ ...

ચલો મન જાયેં, ઘર યે અપને ..
ચલો મન જાયેં, ઘર અપને ...

ઈશ પરદેશ મેં, વો પરદેશ મેં..
કયું પરદેશી રહે ... એ ....

ચલો મન જાયેં, ઘર યે અપને ..
ચલો મન જાયેં, ઘર .... અપને ...

Posted By : Ashokkumar Desai on Gujarati 

Categories:

Leave a Reply