ઉતારી સતત આરતી અને એ અર્ચન ઓછા પડ્યા
ચાલી ગયા અમને તછોડી બોકલા ઓછા પડ્યા 

રાખી ન’તી સહેજે કસર ખવરા પીવરાવામા તેને
પિઝા સામે અમારા પાઉ રદડા ઓછા પડ્યા 

ખુલ્લી પડી ગઈ દાનત એ્ની દિલના ધક ધક થી
ભરાવ્યા હતા વાળ મા ગુલાબ તેના રંગલા ઓછા પડ્યા 

એકને એક બે નહી એક થશુ સમજી નહિ એ ગણીત 

એના પ્રેમમા પ્રેમ ગણિતના એ દાખલા ઓછા પડ્યા 

કંઈ કેટલી લાંબી હતી અમારી લવ સ્ટોરી ની સિરિયલ 
ગણતો ગયો, ગણતો રહ્યો ને એપીસોડ ઓછા પડ્યા 

આવી હતી એ લઈ હાર્ટ એટેક અમને આપવા
હર્દય હતુ મજબુત એવુ , એટ્કડા ઓછા પડ્યા

પ્રેમ ભગ્ન હજલ- જયકાંત જાની (અમેરીકા ) 

Categories: ,

Leave a Reply