સુતો છું એ જ તકની વાટ જોઈ.. જોઈ..,
કદી તો રંગીન રાતો સપનું બની ઉજાગર કરી જાય.


ઉભો છું એ જ જગાહ પર વાટ જોઈ.. જોઈ..,
ન જાણે કઈ લહેર સ્પર્શની મહેક છોડી જાય.


જાગ્રત મનને ઠપકો છે હકીકત જાણી.. જાણી..,
આ ઘડી કાં વીતેલી ક્ષણની યાદ છોડી જાય.?? 


-પવલો..

Categories: ,

Leave a Reply