હાં સમય બદલાયો માત્ર ચાલ બદલવાની છે.., 
સંગીત એનું એ જ માત્ર તાલ બદલવાની છે. 

દિનાંક મહિનો એ જ માત્ર સાલ બદલવાની છે.., 
જ્યોતિ એની એ જ માત્ર મશાલ બદલવાની છે. 

વાર-પ્રહાર એ જ માત્ર ગાલ બદલવાની છે.., 
ધાર એની એ જ માત્ર ઢાલ બદલવાની છે. 

સંજોગ સ્થિતિ એ જ માત્ર ઘડીયાલ બદલવાની છે.., 
આત્મા એનો એ જ માત્ર ખાલ બદલવાની છે. 


પવલો...,

Categories: ,

Leave a Reply