One of my poem for your feedback ...See its very disturbing poem let me make it clear in first it self. IF you feel like reading then only Read ...

એક સ્ત્રી નું મૌત અને એક કોઠા વાડી નો જનમ 

ઢીબેલા શરીર ની જખ્મો હતા ઘાટ્ટા લાલ
ફાટેલા હોઠો અને ડગમગતી ચાલ 

એનો જિસ્મ હવે દર્દ દુખ થી અજાણ હતો 
ભૂખ અને તરસ નો આ અંજામ હતો 

સુકાયેલું ગળું અને દુખાવ થી દેબેલું પેટ
મજબૂરી ના કાદવએ આપેલી આ ભેટ 

હવે ઈ લગાતાર પ્રથાનાવ કરતી રહી 
આજાદી માટે ની પણ ભૂખ જેનાથીએ મારતી રહી

ખાવાનું અને પાણી અને એક અંધારી ઓરડી 
એના તૂટી જવા ની કથા કેહતી રહી

જાગેલી આંખે રોતી રહી આનેક વાર 
એને બધી ધમકી અને ડર નો કઈરો પ્રતિકાર

પણ જયારે પેટ ની ભૂખ નો થયો અનહદ પ્રહાર
ત્યારે એણે માની લીધી મજબૂરી સામે હાર

જયારે ખુલીયા એના ઓરડી ના દ્વાર 
પોતાના શરીર નો કઈરો એણે વ્યપાર

ગંદકી ની આગ માં પોતાને જલાઈવું
થોડાક ઘુંટડા પાણી માટે અને ખાવા રોટલી ચાર 

ફરી મળી સચ્ચાઈ ને મજબૂરી ની સાકળ થી હાર
ફરી પાછી એક લાચાર સ્ત્રી વેહ્ચાની ખુલ્લા બજાર 

આ મારી કોશિશ છે જીવન ની કડવી વાસ્તવિકતા ને કેહવા માટે...
આ કવિતા મેં ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતી એમ ત્રાણ ભાષા માં લખેલી છે 

તમારો અભિપ્રાય મને ગમશે...

Posted by : દિપેન :)

Categories: ,

Leave a Reply