કરોડોનો આસામી છે ન્યુયોર્કનો આ 97 વર્ષીય ભિખારી

ઈરવિન પાછલા 17 વર્ષોથી પોતાની સાથે એક ટ્રોલી લઈને ફરે છે

ન્યુયોર્કના મેનહટ્ટન વિસ્તારમાં રસ્તા પર ચમકતી કારો વચ્ચે લંગડાતો એક શખ્સ લોકો પાસે ભીખ માંગે છે અને તેના બદલામાં તે લોકોને મફતમાં ન્યુઝપેપર પણ આપે છે. આ શખ્સનું નામ પ્રોફેસર ઈરવિન કોરે છે, જે કોમેડિયન, અભિનેતા અને રાજનીતિમાં એક એક્ટિવિસ્ટ પણ છે. ઈરવિન પાછલા 17 વર્ષોથી પોતાની સાથે એક ટ્રોલી લઈને ફરે છે.

પ્રોફેસર કોરેની ટેલીવિઝન અને થીયેટરના ક્ષેત્રમાં લોકપ્રિયતા ખાસ્સી વધારે છે અને તેમની પાસે પૈસાની કોઈ કમી નથી. તેમનું પોતાનું ઘર પણ છે. ન્યુયોર્કના એક પોશ વિસ્તારમાં તેમનું ઘર પણ છે, જેની કિંમત આશરે 3.5 મિલિયન છે.

પોતાની પત્નીના મોત પછી તે રસ્તા ઉપર ભીખ માંગે છે અને બેઘરની જેમ ફરે છે. ભીખ માંગીને જે પૈસા ભેગા થાય તે તેઓ ક્યુબાની એક સંસ્થાને દાનમાં આપી દે છે. 
એટલું તો ચોક્કસ કહી સકાય કે આપના દેશ ના કહેવાતા સાધુ, સંતો, બાપુ , અને  બોલીવુડ ના દરેક મોટા હીરો કરતા પણ આ વ્યક્તિ મહાન કહેવાય જે પોતા ના કોઈ પણ સ્વાર્થ માટે નહિ પણ પરોપકાર માટે પોતે ભીક માંગે છે , તેમેને મારા લાખ લાખ પ્રણામ, -અને તેમેણ હું માંથી વંદન કરું છું, મેં મારા જીવન મેં કોઈ પણ બાપુઓ ને પ્રણામ નથી કાર્ય, કેમ કે તે બધા તો બીલ ગેટ્સ ને પણ પાછા રાખી દે તેવી સુખ સાહ્યબી ભોગવી રહ્યા છે. અને તેમને માનવતા નું એક પણ કાર્ય કહી સકાય તેવું નથી કર્યું, પણ પોતાના ખજન ભરવા માટે પના હિંદુ ને એક ઘેટા -બકરા ની જેમ પરી ને રાખ્યા છે. અને નથી કોઈ આપના દેસ ના નેતા લોકોએ એક પણ માંનાવાતનું કાર્ય કર્યું

From : divyabhaskar

Categories:

Leave a Reply