‘જુત્સિતઃ ઉષ્મા કૂષ્મા-ત્રિવિધતાપયુતઃ સંસારઃ સ અણ્ડે માંસપેશ્યામુદરરુપાયાં યસ્યાઃ સા કૂષ્માણ્ડા ।’ અર્થાત્ ત્રિવિધ તાપયુક્ત સંસાર જેમના ઉદરમાં રહેલો છે, તે ભગવતી કૂષ્માંડા કહેવાય છે. નવરાત્રીના ચોથા દિવસે શ્રી કૂષ્માંડાના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભક્તોનાં બધાં રોગ-શોક નષ્ટ થઈ જાય છે. એમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. 


Categories:

Leave a Reply