‘બ્રહ્મ ચારયિંતુ શીલં યસ્યાઃ સા બ્રહ્મચારિણી’- સચ્ચિદાનંદમય બ્રહ્મ સ્વરૃપની પ્રાપ્તિ કરાવવી જેમનો સ્વભાવ છે, તે બ્રહ્મચારિણી છે. એમણે ભગવાન શંકરને પતિરૃપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલે એ તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી વિખ્યાત છે. નવરાત્રીના બીજા દિવસે એમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે તથા મન કર્તવ્ય માર્ગથી વિચલિત નથી થતું
.

Categories:

Leave a Reply