‘ચંદ્ર ઘણ્ટાયાં: યસ્યા સા’- આહ્લાદકારી ચંદ્રમા જેમની ઘંટામાં રહે છે, 
અર્થાત્ જેમના મસ્તક પર ઘંટના આકારના અર્ધ ચંદ્રમા છે એ દેવીનું નામ ચંદ્રઘંટા છે.
નવરાત્રીના તૃતીય દિવસે એમની પૂજા કરવાથી સાધકને મણિપુર ચક્રના જાગ્રત થનારી સિદ્ધિઓ આપમેળે પ્રાપ્ત થઈ જાય છે તથા સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે. 


Categories:

Leave a Reply