ગિરિરાજ હિમાલયની પુત્રી ‘પાર્વતીદેવી’ જે સૌની અધીશ્વરી છે,

હિમાલયની તપસ્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને કૃપાપૂર્વક તેમની પુત્રીના રૃપમાં પ્રગટ થઈ, એ વાત પુરાણોમાં પ્રસિદ્ધ છે.

નવરાત્રીના પ્રથમ દિવસે એમની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
એમના પૂજનથી મૂળાધાર ચક્ર જાગ્રત થાય છે, જેથી સાધકને મૂળાધાર ચક્ર જાગ્રત થવાથી પ્રાપ્ત થનારી સિદ્ધિઓ આપમેળે પ્રાપ્ત થઈ જાય છે.


Categories:

Leave a Reply