દિલ્હી માં ગય કાલે થયેલા બોબ્મ ધડાકા માં મુત્યુ પામેલાને ગર્વ છે ગુજરાતી ગ્રુપ તરફ થી શ્રધાંજલિ !!

ભરતા તેમજ વિદેશ ના શહીદ થયેલા દરેક વય્ક્તિને શત શત પ્રણામ ને શ્રધાંજલિ. તેમના પરિવાર વાળાઓને જલ્દી થી ન્યાય મળે તેમજે ફરી કયારેય દેશ ના ઈતિહાસ માં આવો કાળો દિવસ ના આવે તેવી પ્રભુને પાર્થના !

જયહિન્દ !

Categories:

Leave a Reply