!...એક દંતવાળા...! શિવ-પાર્વતીનો દુલારો 
પાર્વતી નંદન પ્યારો, 

રિધ્ધિ-સિધ્ધિનો સ્વામી 
લાભ-શુભનો સ્વામી 

જગના કર્તા હર્તા 
એ તો છે, વિગ્નહર્તા, 

એક દંતવાળા, 
અનેક દંતકથાવાળા, 

કરો કર્મના શ્રીગણેશ 
ગણોના શ્રીગણેશ, 

લાલ બાગના રાજા 
પુજે જગની પ્રજા...! 


ડૉ. કિશોર પટેલ 

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો આભારી છું.)

Categories: ,

Leave a Reply