લાંબા આ સફર માં જીંદગી ના ઘણા રુપ જોયા છે,
તમે એકલા સા માટે રડો છો, સાથી તો અમે પણ ખોયા છે,
મંજીલ સુધી ન પહોંચિયા તમે, એ વાત થી દુખિ છો ?
અરે ચાલવા મલ્યો રસ્તો તમને, આટ્લા તો સુખિ છો,
આપને ફરિયાદ છે, કે કોઇને તમારા વિશે સુજ્યુ નહિ,
અરે અમને તો કેમ છો, એજ કોઇએ પુછ્યુ નહિ,
જે થયુ નથી એનો અફસોસ સાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, રોજ રોજ સાના મરો છો,
આ દુનિયા માં સંપુણૅ સુખિ કોઇ નથી,
એક આંખ તો બતાવો, જે કક્યારેય રોઇ નથી,
બસ એટ્લુ જ કહેવુ છે, કે જીવન ની દરેક પળ ને "પ્રેમ" થી જીવો,
બાકી નસિબ થી આ જીંદગી મળતી નથી.....


- બિરેન સોની (પ્રેમ)
Categories:

Leave a Reply