એ રાજ્ય કે જ્યાં


જો તમને ઉચ્‍ચ જીવન જીવવાની ઉત્‍કંઠતા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઇચ્‍છતા હોવ,
જો તમારૂં ધ્‍યેય" વસુધૈવ કુટુંમ્‍બકમ્’ હોય તો ",
ગુજરાત તમારા માટે જ છે.


વ્‍યૂહાત્‍મક સ્‍થ્‍ળ

દેશના પશ્ચિમી દરિયાકાંઠાથી જોડાયેલું ગુજરાત રાજ્ય જમીની સરહદોથી ઉત્તર તેમજ મધ્‍યમાં ભારતના રાજ્યો સાથે જોડાયેલું.
પરિવર્તનનો જયઘોષ
ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના વડપણ હેઠળ રાજ્યમાં પરિવર્તનનું રણશિંગુ ફુંકાયું છે. જેઓ માને છે ગુજરાતને એક ભવિષ્‍ય છે. સ્‍વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્‍ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે.

ગોરવવંતો માર્ગ આગળ :
ગુજરાત ઉત્‍કૃષ્‍ઠતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના ઉચ્‍ચ શિખરો સર કરી રહ્યું છે. સામાન્‍ય માનવીના જીવનધોરણમાં બદલાવ આવી રહ્યો છે.
જન શક્તિ
શિક્ષણ, આરોગ્‍ય ઉપરાંત અન્‍ય ક્ષેત્રોમાં પ્રજાની શક્તિનો ક્રિયાત્‍મક સહયોગ મેળવવાનો દ્રષ્‍ટિકોણ.જ્ઞાન શક્તિ
જ્ઞાન એ શક્તિ છે, ગુજરાતમાં બહુવિધ શ્રેષ્‍ઠતા અને સ્‍થાપિત પ્રણાલિઓમાં સકારાત્‍મક ફેરફારો સાથે કૂનેહ અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનનો વિકાસ અહીં ધ્‍યેય સિદ્ધિ માટે.
ઊર્જા શક્તિ
ગુજરાતે વીજ-વ્યવસ્‍થાપન માટે સમય માળખું ઊભું કર્યું છે. બ્રોડબેન્‍ડ જોડાણ અને ગ્રામીણ વિકાસ માટે અવિરત વીજ પુરવઠો ઉપલબ્‍ધ બનાવ્‍યો.
જળ શક્તિ
કુદરતી જળ સંસાધનો દ્વારા વરસાદી જળસ્‍ત્રોત પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી વૈજ્ઞાનિક ઢબે જળ વ્‍યવસ્‍થાપન.રક્ષા શક્તિ
નાગરિકો માટે સલામતી ઉપરાંત વ્‍યક્તિગત, સામાજીક, આર્થિક સલામતી માટે લક્ષ.

Categories:

Leave a Reply