તારી રાહ જોતો હતો,
રાહમાં ઘડિક થોભતો હતો,
કોઇ વાર આવતી ને ઘણીવાર પાછી જતી,
દિલમા થતી મુંઝવણ ને
મનને પણ થતી ગભરામણ,
તારુ આગમન સ્વીકારતો,
દિલને પણ સંતોષ થતો,
ઍક ઊંડો દમ લેતો અને પછી પુછતો
"કેમ આવતા વાર થઇ?"
ઍ મુખ મરડી ચાલીગઇ...
હું થઇ ગયો હતાશ
અને...........અને.....
હાશ.....
આવીગઇ.
(છીંક)

Categories:

Leave a Reply