.


દરેક જુવાનને વારસામાંપૈસા મળે કે મળે .
પ્રશ્ન મહત્વનો નથી : વિદ્યા પણ મળે કે મળે :
પણ એક વસ્તુ તો મળવી જોઈએ. અને તે છે સંસ્કારી ગરીબી .
આળસુ શ્રીમંતાઈ વારસા તરીકે મળે તે ભયંકર વસ્તુ છે :
વડકા કરતી ગરીબી મળે , વળી એનાથી પણ ભયંકર વસ્તુ છે:
પણ સંસ્કારી ગરીબી મળે એક માર્ગ આધ્યાત્મિક છે
.

ધૂમકેતુ


Posted By:- Dhaval Navaneet on Gujarati

Categories:

Leave a Reply