!!!…કેમ રે કરી “ સ્વપ્ન ” ને ભુલાઈ…!!!
 
આવી આવી રે ત્રીજી જુલાઈ
કેમ રે કરી “ સ્વપ્ન ” ને ભુલાઈ

“ સ્વપ્ન સમર્પણ ” નાં બ્લોગની વાગે શહનાઈ
એમને કોમેન્ટ આપતા કોઈથી ન રહેવાય

સ્વપ્ન જેસરવાકરના ઠેર ઠેર તિરંગા લહેરાઈ
સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે દિલમાં હેત ઉભરાઈ
 
ઠેર ઠેર “ પરાર્થે સમર્પણ ” સાહિત્ય સ્પર્ધાઓ યોજાય
“ સ્વપ્ન સમર્પણ ” નાં બ્લોગનો જન્મદિન ઉજવાય 

રચનાઓમાં નેતા પર લાવે તવાઈ
એમની રચનાઓ છે, મારા કરતાં સવાઈ

તનથી અમેરિકામાં અને મનથી વતનમાં છવાય
મને એજ લાગે છે, એક નવાઈ

આવી આવી રે ત્રીજી જુલાઈ
કેમ રે કરી “ મારા સ્વપ્નનાં ગોવિંદ ” ને ભુલી જવાય

---------------------------------------------------------------------------

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Categories: ,

Leave a Reply