સંબંધો બદલાયા અને નજરો બદલાઈ ગઈ
કોઈને હૃદયની વાત કહેતા
જિંદગી બદલાઈ ગઈ,

જુઠી લાગણીઓ સાચી થઈ
અને સાચી લાગણીઓને
એની આદત થઈ ગઈ,

મુક્ત હૃદય ઉડ્યું અને શબ્દો સર્જાયા
હૃદયની વાત શબ્દોથી કહેવાની
લાગણી થઈ ગઈ,

કેવી અદ્ભૂત ઘટના છે કોઈની સાથેનો
અનુબંધશાયર
એમણેપ્રેમથી નજર શું કરી
એના માટે ગઝલ રચાઈ ગઈ.

Categories: ,

Leave a Reply