કોઈ મારી આંખોમાં તરતું હશે,
કોઈ મારા શબ્દો માં રમતું હશે...! 

હું અમથી સ્વપ્નોમાં ઘેરાઉં છું,
"પાગલ" નક્કી કોઈ જાગરણ કરતુ હશે...! 


Posted By:-  Amar Patel On Gujarati 

Categories:

Leave a Reply