હૃદય મા રાખ્યા તમને 
      તો મેહ્કી ગઈ છે શ્વાસ.. 
અહી નથી તમે 
      પણ તમારો છે એહસાસ.. 
વિરહ ના કાટાઓ ખુચે છે 
      પણ પ્રેમ ની સુગંધ છે પાસ.. 
દિલ થી દિલ નો 
      આવો બંધન છે ખાસ..

Posted by :- Kavita R. Hinglajia On Gujarati 

Categories:

Leave a Reply