મિત્રો અને દવા આપણા જીવન માં સરખો ભાગ ભજવે છે,

બંને આપણા દુઃખદર્દ માં કામ આવે છે,

પણ ફરક એટલો જ છે કે મિત્રો ની કોઇ આડઅસર નથી,

અને તેમની કોઇ એક્સ્પાયરી ડેટ નથી.


Posted By :-  Hitesh C Rathod on Gujarati

Categories:

Leave a Reply