દીકરી બચાવો ( તમે આપતીના સમયે કોને પ્રાથના કરો છો ???)


ભારતીયો હમેશા છોકરા માટે પ્રાથના કરતા હોઈ છે .
છોકરીઓ માટે નહિ .
મોટા લોકોના આશીર્વાદ પણ છોકરાઓ માટે હોઈ છે 


છોકરીઓ માટે નહિ .


 પણ સુખી થવા માટે .....

મનુષ્યો પ્રાથના કરે છે મહાલક્ષ્મીમાંની


વધુ ભણી હોશિયાર થવા માટે
મનુષ્યો પ્રાથના કરે છે સરસ્વતીમાંની

ચિંતામાંથી મુક્તિ મેળવા માટે ......

મનુષ્યો પ્રાથના કરે છે દુર્ગામાંની.....


પાપીઓના સર્વનાશ કરવા માટે ....


મનુષ્યો પ્રાથના કરે છે મહાકાળીમાંની....


હવે મને કહો કે શામાટે છોકરી ની આશા રાખતા નથી કુટુંબમાં ????


જયારે આપતી આવે છે ત્યારે સ્ત્રી ભગવાનને શામાટે પ્રાથના કરે છે ????

............બાળકીઓ બચાવો ......

જો તમે આ મેસેજ નહિ મોકલો તો તમને કઈ પણ નહિ થાય .......
તમારી જિંદગી જેવી હાલમાં છે તેવીજ રહશે .......
જો તમે આ મેસેજ કોઈને પહોચાડો નહિ તો એક બોજો રહશે .....
પણ જો તમે આ સારો મેસેજ બધાને પહોચાડ્સો તો
દીકરી પ્રત્યેનો તિરસ્કાર દુર થશે અને દીકરીઓ બચાવી શકાશે ...............બેટી બચાવો .....જનહિતમાં જારી......
************************************************
*********************જય જય ગરવી ગુજરાત*************************
*************************આગવું ગુજરાત ****************************
*************************સ્વર્ણિમ ગુજરાત****************************
*************************આપનું ગુજરાત*****************************
*****************************************************************

કેયુર જે પટેલ
****************************************
ટહુકો :- બેટી બચાવોમાં અમને છોકરાઓ ને ભૂલી ના જતા...હા હા હા
*****************************************************

Posted By :- Keyur PAtel on Gujarati

Categories:

One Response so far.

  1. mast mast bhai aavaj vicharo ne prakashit karta raho.............., koik to jagshene aaa blog na madym thi....
    jbs

Leave a Reply