હે પ્રભું તું આવું ભાગ્ય કેમ લખતો હશે ?
મિલાવી ને કેમ જુદા કરતો હશે ?
શું તને કરુણ વાર્તા જ ગમે છે
પણ મારા માટે તું એક પ્રેમ કથા જ લખજે
પછી ભલેને અમને બનેને તું મારી નાખજે
પણ જુદા ન કરતો
કારણ તેના થી જુદાઈનું પાત્ર હું નહિ ભજવી શકું

Categories:

Leave a Reply