ક્યાં સુધી ના ભીંજાવું વરસાદમાં
તું તો મજાનો ભીંજાય વરસાદમાં

નદી કેમ કોરી વહે ? વરસાદમાં
દરિયાઓ તો ખળભ
ળે વરસાદમાં

વર-સાદ કદી વરસે? વરસાદમાં
કેમની વિતશે આ રાત વરસાદમાં

હવે,ક્યાં મળી શકવાનાં વરસાદમાં
તું સુરતમાં અને હું અમદાવાદમાં


From - લજામણી 

Categories: ,

Leave a Reply