“હિંમત”


હિંમત હંમેશા સિંહનાદમાં નથી હોતી,
ખરી હિંમત મૌન નિર્ધારમાં,
હારીને થાકીને દિવસ અંતે,
કાલે ફરી કોશિશ કરીશ કહેવામાં! 


પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Categories: ,

Leave a Reply