ગુજરાતીમાં ૧૦૦(સો) ની કરામત:
૧૦૦લે ફિલ્મ,
૧૦૦નલ નામ,
૧૦૦નેરી કલર,
૧૦૦ડા પીવાય,
૧૦૦ફા પર બેસાય,
૧૦૦નું પેરાય,
૧૦૦પારી ખવાય,
૧૦૦બત એવી અસર,
૧૦૦રી તમને ડીસ્ટર્બ કર્યાં... :)

લેખક/સંપાદક: અજ્ઞાત
સ્ત્રોત: એસએમએસ


From - http://hirenbarbhaya.wordpress.com/

Categories:

3 Responses so far.

 1. Don't copy the post...

  and if you want to include the post on your blog then give the link of my post...

 2. ૧૦૦લે ફિલ્મ ??!!

  આગળ વધારીએ?

  ગયેલી વસ્તુનો ૧૦૦ક ન કરવો.
  મને ફરવાનો ૧૦૦ખ છે
  જૈસી જીસકી ૧૦૦ચ!
  એડિશને વિજળીનો બલ્બ ૧૦૦ધ્યો હતો
  કૃષ્ણના માથા પર મુગટ ૧૦૦ભે છે

 3. Ok
  Hiren barbhaya.........
  Sorry....
  I forgot Put Link.....
  But Now i put link ....

Leave a Reply