વફા આપે તો વફાદાર બનવા તૈયાર છુ,

દીલ કાપે તો કરવત આપવા તૈયાર છુ,

એટલો ઘવાયો છુ એના પ્રેમ માં કે,

ખુદા જો આપે મોત તો રિશ્વત આપવા તૈયાર છુ.

Categories:

Leave a Reply